BIG NEWS / બરેલીમાં એમ્બ્યુલન્સનો જ થયો ભયાનક અકસ્માત, કન્ટેનર સાથે ટકરાતાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત

Seven people died in a collision between an ambulance and canter vehicle in Fatehganj area of Bareilly

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ