દુર્ઘટના / રવિવારે ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત, ભાવનગરમાં માતા-પુત્રનું મોત

seven died in accident in ahmedabad bhavnagar rajasthan

રવિવારે ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત નિપજ્યાં હતા. ભાવનગરના ચિત્રા નજીક અકસ્માતે માતા-પુત્રના મોત નિપજ્યાં હતા. તો અમદાવાદમાં પણ એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે રાજસ્થાનમાં અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ