ઉત્પાત / વધુ એક મુસીબતના ભણકારા! દોઢ મહિનામાં 7 વખત ધરતી તરફ આવશે આ આકાશી આફત, જાણો ખતરો

seven big asteroids flyby earth in next few weeks

આગામી દોઢ મહિનામાં પૃથ્વીની બાજુમાંથી સાત મોટા એસ્ટેરોઈડ્સ નિકળવાના છે. જેમાંથી કેટલાંક પિરામીડથી પણ મોટા છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પૃથ્વીની બાજુમાંથી જનારા આ એસ્ટેરોઈડ્સે વૈજ્ઞાનિકોનું કામ વધારી દીધુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ