દુર્ઘટના / ગુજરાતમાં ધૂળેટી બની અમંગળ, અલગ-અલગ ઘટનામાં ડૂબી જવાથી 8ના મોત

sevan people were killed after drowning in different areas of Gujarat

ગુજરાતમાં રંગોનો ઉત્સવ માતમમાં ફેરવાયો છે, રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ડૂબી જવાથી 8 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ