કાર્યવાહી / સુરત: માસ્ક કેમ નથી પહેર્યું? પોલીસે યુવાનને આડેધડ માર મારી કોમામાં પહોંચાડ્યો, કોર્ટેના આદેશથી પોલીસકર્મીઓ થરથર કાંપ્યા

Sessions court orders registration of crime against 3 policemen of Umra police station in Surat

માસ્ક નહીં પહેરવા બદલ યુવાનને ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ માર માર્યો હતો, હત્યા પ્રયાસનો ગુનો નોંધી કેસની તપાસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સોંપી કોર્ટને રિપોર્ટ કરવાનો આદેશ થયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ