ડ્રગ્સ કેસ / આર્યનખાનનો જેલવાસ લંબાયો, સેશન્સ કોર્ટે 30 ઓક્ટોબર સુધી લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી

Sessions court extended Judicial custody of Aryan Khan and seven others till October 30 in the NCB case

મુંબઈની સ્પેશિયલ એનસીબી કોર્ટે આર્યન, અરબાઝ સહિત આઠ આરોપીઓની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ