બેસ્ટ ટિપ્સ / શિયાળામાં આ 1 ઓઈલનો ઉપયોગ કરશો તો ફેસ પર કંઈ જ લગાવવું નહીં પડે, ચહેરાની કરચલીઓ પણ થશે દૂર

 Sesame Oil for Skin Benefits in Winter and How to Use It

શિયાળાની શરૂઆત થાય એટલે સૌથી પહેલાં તેની અસર સ્કિન પર દેખાય છે. એમાં પણ શિયામાં ચહેરાની સ્કિન રફ, ડ્રાય અને બેજાન થઈ જાય છે. સ્કિનનો ગ્લો જતો રહે છે અને પિંપલ્સની સમસ્યા પણ વધી જાય છે. એવામાં બજારમાં જાત-જાતની કોલ્ડ ક્રિમ્સ અને બ્યૂટી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોય છે અને લોકો તેને ખરીદે છે અને તેનો ઉપયોગ કરે છે. પણ શું તમને ખબર છે કે આ પ્રોડક્ટ્સ તમારી સ્કિન માટે કેટલા હાનિકારક છે. તો શિયાળો શરૂ થાય એટલે તલના તેલનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ