તૈયારી / ઘટશે વેક્સીનની અછતઃ સીરમ અને ભારત બાયોટેક દર મહિને તૈયાર કરશે 17.8 કરોડ ડોઝઃ સૂત્ર

serum institute will raise monthly production of corona vaccine to 10 crore bharat biotech to 7 8 crore

સીરમ ઈન્સ્ટિટ્યૂટે ઓગસ્ટના અંત સુધી દર મહિને 10 કરોડ કોવિશિલ્ડનું ઉત્પાદન કરવાની અને ભારત બાયોટેકે દર મહિને 7.8 કરોડ કોવેક્સીનના ઉત્પાદનની તૈયારી શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ