ગુડ ન્યૂઝ / સીરમ ઈન્સ્ટિટ્યૂટે કહ્યું, સૌથી પહેલાં આ દેશને મળશે અમારી કોરોના વેક્સીન

serum institute to supply covid-19 vaccine to india first

ભારતમાં કોરોના સામે લડી રહેલા લોકો માટે સારા સમાચાર છે. વેક્સીન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીએ કહ્યું કે તે ભારતમાં સૌથી પહેલાં વેક્સીન આપવા માટે કામ કરી રહી છે. તેનું લક્ષ્ય એ વાત પર છે કે ભારતમાં સૌથી પહેલાં વેક્સીન અપાય. કંપની ભારતની છે માટે તે સૌ પહેલાં આ દેશને જ ફાયદો આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ