રાહતના સમાચાર / ઑક્સફોર્ડ ફોર્મ્યૂલાની વૅક્સિન બનશે ભારતમાં, આ મહિને થઈ શકે લૉન્ચ

Serum Institute to start manufacturing Oxford University

વેકસીન (Vaccine) બનાવનાર મોટી કંપની સીરમ ઇંસ્ટીટયૂટ ઓફ ઇંડિયાએ આજે જણાવ્યું છે કે તેઓ આવાનાર બે થી ત્રણ અઠવાડિયામાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ બનાવેલ કોવિડ-19 વેકસીનનું ઉત્પાદન શરૂ કરવાની યોજના છે અને આશા છે કે જો તે મનુષ્ય પર તેનું પરીક્ષણ સફળ રહ્યું તો આ ઓક્ટોબર સુધી માર્કેટ (બજાર)માં ઉપલબ્ધ થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ