મહામારી / કોરોનાના બૂસ્ટર ડોઝ તરીકે આ વેક્સિનના ઉપયોગની સંભાવના, કંપનીએ DGCI પાસે માગી મંજૂરી

Serum Institute seeks DCGI's approval for Covishield as booster dose

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં રસીનો પૂરતો સ્ટોક ટાંકીને બુસ્ટર ડોઝ તરીકે કોવિશિલ્ડ માટે ભારતના ડ્રગ રેગ્યુલેટર પાસેથી મંજૂરી માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ