રસી / PM મોદીની મુલાકાત બાદ રસીને લઈને મોટા સમાચાર, કોવિશીલ્ડ વૅક્સિનને લઈને પૂનાવાલાનું મોટું નિવેદન

serum Institute Of India To Apply For Emergency Use Authorization Of Covishield In The Next Two Weeks

આજે પીએમ મોદીએ આજે દેશના ત્રણ અલગ અલગ શહેરોમાં કોરોના વાયરસની રસી માટે મુલાકાત લીધી અને તેમની મુલાકાત બાદ હવે સિરમના સીઇઓ આદર પૂનાવાલાએ આપ્યું મોટું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ