સારા સમાચાર / ખુશખબર : ઓક્સફર્ડની રસીના ટ્રાયલ ફરી શરુ કરવા DCGIએ આપી લીલી ઝંડી, શું જલ્દી તૈયાર થશે રસી...

serum institute of india gets dcgi nod to resume clinical trial of oxford astrazeneca covid vaccine

વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. દુનિયાભરની આશા કોરોનાની જે રસી પર હતી તેમાં વિધ્ન આવતા તેનું ટ્રાયલ રોકવામાં આવ્યું હતુ. જી હા ઓક્સફોર્ડ યુનિની રસીનું ટ્રાયલ રોકવામાં આવ્યું હતુ. જોકે તેને લઈને એક સારા સમાચાર એ છે કે ફરીથી આ રસીના ટ્રાયલ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટને મંજૂરી મળી ગઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x