બેદરકારી / સીરમ ઈન્સ્ટીટ્યૂટે ઓક્સફર્ડની રસીને લઈને કર્યુ એવું કામ કે..., DCGIએ આપવી પડી નોટિસ

serum institute issues statement after show cause notice by dcgi over corona vaccine trials

ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ટ્રાયલ પર વિવાદ થવા પર ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટને બુધવારે કારણદર્શક નોટિસ આપી છે. નોટિસમાં પુછવામાં આવ્યું હતું કે દર્દીની સુરક્ષાને લઈને ઉઠી રહેલી શંકાને ખતમ થવા સુધી કોરોના વેક્સીનનું ટ્રાયલ કેમ રોકવામાં નથી આવ્યું? નોટિસ મળ્યાનાં થોડા જ કલાકોમાં ઈસ્ટીટ્યૂટે નિવેદન જાહેર કર્યુ હતું કે અમને ટ્રાયલ રોકવા માટે કોઈ નિર્દેશ મળ્યા નહોંતા.

બ્રેકિંગ ન્યૂઝ