વેક્સિન / રશિયા બાદ હવે ભારતમાં ક્યારે આવશે કોરોનાની રસી ? અદાર પૂનાવાલાએ કહ્યું, બસ આ મહિનામાં...

serum institute adar poonawalla says india will have corona vaccine by december

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીને આજે વિશ્વની સૌથી પહેલી કોરોના વાયરસની રસી શોધી લીધી હોવાનો દાવો ઠોકી દીધો છે. વાયરસનો પગપેસારો જેમ જેમ વધી રહ્યો છે તેમ વહેલામાં વહેલી તકે રસી શોધવા માટે દબાણ પણ વધી રહ્યું છે ત્યારે વિશ્વમાં સૌથી વધુ રસી બનાવતી ભારતીય કંપનીએ દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધી વાયરસની રસી આવી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ