ગંભીર સમસ્યા / કોરોના નહીં ગુજરાત સહિત 11 રાજ્યોમાં આ બીમારીનો પ્રકોપ, કેન્દ્રએ તાબડતોબ લીધો મોટો નિર્ણય

 Serotype-2 dengue annoys people in 11 states of the country

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં સીરોટાઈપ-2 ડેન્ગ્યૂના કેસ સતત વધી રહ્યા છે. જેને લઈને મોદી સરકારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ગોઠવીને દરેક રાજ્યોને પૂરતી તૈયારીઓ કરી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ