લાલ 'નિ'શાન

બેદરકારી / સુરત સિવિલ હોસ્પિટલમાં જીવતા દર્દીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર ફેંકી દીધો

Serious negligence of Surat civil hospital

રોજબરોજની ઘટનાઓમાં હોસ્પિટલની ઘટનાઓ પણ હવે સામે આવી રહી છે. જેમાં મારામારી, હડતાળ, બેદરકારી સહિતની હોસ્પિટલમાં ઘટનાઓ બને છે. ત્યારે સુરતમાં પણ એક ગંભીર બેદરકારી સામે આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ