ગંભીર આક્ષેપ / વડોદરાની આ હોસ્પિટલે કોરોનાકાળમાં ચલાવી ઉઘાડી લૂંટ, દર્દીઓ પાસેથી 30 કરોડ વધુ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ

Serious allegations against Sterling Hospital in Vadodara

વડોદરાની સ્ટર્લીગ હોસ્પિટલ સામે ત્યા કામ કરતી મહિલા તબીબે ગંભીર આક્ષેપો કર્યા છે. જેમા તેણે આક્ષેપ કર્યા છે કોરોનાકાળમાં હોસ્પિટલે દર્દીઓ પાસેથી લૂંટ ચલાવી છે. સમગ્ર મામલે હોસ્પિટલે 30 કરોડની લૂંટ કરી હોવાનો મહિલા તબીબે આક્ષેપ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ