સંગ્રહખોરી! / દ્વારકામાં જિલ્લા આરોગ્ય અધિકારી પર ગંભીર આક્ષેપો, 3600 ફેબીફ્લુની કીટ જેમની તેમ

Serious allegations against district health officer in Dwarka

દ્વારકા ભાજપ જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પ્રતાપ પીંડારીયાએ આક્ષેપ કર્યો છે કે, જિલ્લા પંચાયતના દવાના સ્ટોર રૂમમાં 3 હજારથી વધુ ફેબીફ્લુ પડી છે

બ્રેકિંગ ન્યૂઝ