દુર્ઘટના / આણંદ એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત: રોડ પર ઉભેલી ટ્રક પાછળ એકાએક કાર ઘૂસી જતા ડાકોરના 3 યુવાનોનાં મોત, પરિવારમાં આક્રંદ

Serious accident on Anand Express Highway: 3 youths from Dakor killed when a car suddenly rammed behind a truck standing on...

રાત્રિના સમયે હાઇવે પર ઊભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં એકસાથે ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા પંથકમાં શોકનો માહોલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ