મોટી દુર્ઘટના / પાકિસ્તાનમાં ગંભીર અકસ્માત: વાન ખીણમાં ખાબકતા 12 બાળકો સહિત 20ના મોત, 10થી વધુ ઘાયલ

Serious accident in Pakistan: 20 dead, including 12 children, drowning in Van Valley

પેસેન્જર વાન ખાડીમાં પડતાં અંદાજિત 20 લોકોનાં મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા, મૃતકોમાં  6 છોકરાઓ અને 6 છોકરીઓનો સમાવેશ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ