સિરિયલ કિલર / UPના ડોક્ટરની ચોંકાવનારી કબૂલાત, 50 હત્યા પછી ગણતરી કરવાનું છોડી દીધું

serial killer doctor police arrest uttar pradesh

પોલીસે એક એવા આર્યુવેદિક ડોકટરની ધરપકડ કરી છે જેણે 100 થી વધારે ટ્રક ડ્રાઇવરોની હત્યા કરી છે. તેની ગેંગ વિશેષ રીતે LPG સિલેંડર લઇ જતી ટ્રક ડ્રાઇવરોને શિકાર બનાવતી હતી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચના ડીસીપી રાકેશ પવેરિયાએ જણાવ્યું કે દેવેન્દ્ર શર્મા નામનો આ ડોકટર ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલ પુરની ગામમાં રહે છે. તેઓ પેરોલથી ભાગીને જાન્યુઆરીથી અહી રહી રહ્યો હતો. જો કે ડોકટરને કરેલી પુછપરછમાં ચોંકાવનારો ખુલોસા થયો છે. ડોકટરે કબુલ્યું છે કે તેણે દિલ્હી તેમજ આસપાસના રાજ્યોમાંથી 50થી વધારે ટ્રક ડ્રાઇવરોની હત્યા કર્યા બાદ ગણતરી છોડી દીધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ