મેજર અપસેટ / અઝારેન્કા સામે સેરેના હારીઃ US ઓપનની ફાઇનલમાં ઓસાકા સામે ટક્કર

Serena Williams loses to Victoria Azarenka In US Open Semi-Finals

ભૂતપૂર્વ નંબર વન અને છ વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિફાઇનલમાં હારી ગઈ છે. સેરેનાને ભૂતપૂર્વ નંબર બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાએ 1-6, 6-3,6-3થી માત આપી છે. હવે ફાઇનલમાં અઝારેન્કાનો મુકાબલો ચોથા નંબરની જાપાની ખેલાડી નાઓમી ઓસાકા સામે થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ