હવામાનની આગાહી / આજે ગુજરાત, રાજસ્થાન, હિમાચલ સહિત 13 રાજ્યોમાં વીજળી સાથે વરસાદની સ્થિતિ રહેશે કાયમ, અહીં યલો એલર્ટ થયું જાહેર

september 21 chance of rain in 13 states including gujarat rajasthan west bengal and himachal

ભારતીય હવામાન વિભાગના અનુસાર દેશના 13 રાજયોમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વીજળી ચમકવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ