શેરબજાર / સપ્તાહના પહેલા જ કારોબારી દિવસે રોકાણકારોને નુકસાની, સેન્સેક્સ 255 અને નિફ્ટી 70 પોઈન્ટ ગબડ્યો

Sensex tumbles 255 and Nifty 70 points to hurt investors on first business day of the week

સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે બજારની શરૂઆતમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 255.39 પોઈન્ટના ઘટાડા સાથે 55,816.84 પર ખુલ્યો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ