શેર માર્કેટ / જોરદાર તેજી સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ 16000ને પાર

Sensex surges over 900 points in early trade gujarati news

શુક્રવારે જોરદાર તેજી સાથે શેરબજારની શરૂઆત થઇ છે. જેમાં સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી પણ 16000ને પાર ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ