શેરબજારમાં તેજી / સેન્સેક્સમાં 1200થી વધારે અને નીફ્ટીમાં 300 પોઇન્ટનો ઉછાળો

Sensex Soars Over 1200 Points Nifty UP

કોર્પોરેટ ટેક્સમાં આપવામાં આવેલી રાહતની અસર આજે સોમવારે શેરબજારમાં જોવા મળી છે. જેને લઇને સેન્સેક્સ 1200 પોઇન્ટ વધીને 39,312 પોઇન્ટ સાથે ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 276 પોઇન્ટ વધીને 11550 સુધી પહોંચેલી જોવા મળી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો તેમજ ઘરેલું રોકાણકારોએ શેરબજારમાં ખરીદી કરી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ