શેરબજાર / કોરોનાની અસરના પગલે પ્રારંભિક વધારા બાદ સેન્સેક્સ રેડ ઝોનમાં, 2017 બાદ નિફ્ટી આ સ્તરે પહોંચી

Sensex slips 400 pts Nifty below 9000 mark

અઠવાડીયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારના રોજ શેર બજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આજે બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ ખુલતાની સાથે 47.43 પોઇન્ટના ઘટાડા સાથે 30,531 પર જોવા મળ્યો. જ્યારે નિફ્ટીમાં 18.85 પોઇન્ટ ના ઘટાડા સાથે 8,948 પોઇન્ટ પર જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ