કડાકો / રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 1300 પોઈન્ટ ગબડ્યો

Sensex slips 1,428.34 points, currently at 55,803.72

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે સવારે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરતાં ભારતીય શેર બજાર પડી ભાંગ્યું હતું. સેન્સેક્સે 1300 પોઈન્ટથી વધુના ભારે ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ