કડાકો / શેરબજાર માટે આજનો દિવસ બ્લેક ફ્રાઇડેઃ જાણો સેન્સેક્સ અને નિફ્ટીના શું થયા હાલ

sensex sinks 889 pts amid broad based selloff nifty closes below

શુક્રવારે સેન્સેક્સ 889 પોઈન્ટ નીચે ઉતરી ગયો. વૈશ્વિક માર્કેટમાં નકારાત્મક વલણ અને સતત વિદેશી ફંડના નિકાસ વચ્ચે ભારે વેચાણથી શેર માર્કેટમાં કડાકો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ