માર્કેટ / શેરબજારમાં તેજી સેન્સેક્સ 200 પોઈન્ટ વધ્યું, નિફ્ટી 11,900ને પાર, રોકાણકારોને જલસા

sensex rises 200 point up nifty business news

આજે ટ્રેડિંગના અંતિમ દિવસે બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ઓટોમોબાઇલ શેરમાં તેજીના સહારે શેરબજાર મજબૂતી સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ ૧૧૫ પોઇન્ટના ઉછાળા સાથે ૪૦,૪૦૧ પર અને નિફ્ટી ૩૨ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૯૦૪ પર ખૂલી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ