આર્થિક / રક્ષાબંધને શેરબજાર લીલા રંગે રંગાયું, સેન્સેક્સ ફરી 59,000 પોઈન્ટને પાર, તમામ શેરમાં તેજી આવતા રોકાણકારો ગેલમાં

Sensex rallies 515.31 points to end at 59,332.60; Nifty climbs 124.25 points to 17,659

રક્ષાબંધનના તહેવારે શેરબજારના રોકાણકારોને ધનવાન કરી મૂક્યા છે. ગુરુવારે બેન્કિંગ, આઈટી શેરમાં જોરદાર તેજી આવતા સેંસેક્સ 59,000 પોઈન્ટને પાર પહોંચ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ