રોકાણકારોને રાહત / નજીવા વધારા સાથે આજે ફરી માર્કેટ મજામાં, PSU બેંક સિવાય તમામ ક્ષેત્રોમાં ખરીદી

sensex opens in green - currently at 53,758.07 points

ભારતીય શેરબજારો ગુરુવારે નજીવા વધારા સાથે ખુલ્યા છે અને રોકાણકારોની ખરીદીના આધારે શેરબજારમાં લીલો નિશાન જોવા મળી રહ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ