સ્ટોક માર્કેટ / PM ના વિશેષ આર્થિક પેકજની જાહેરાત બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફટીમાં ઉછાળો

sensex nifty gain over 4 percantage strong gap up opening

કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી, જેને લઇને સપ્તાહના ત્રીજા દેવિસે શેર બજારની શરૂઆતમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 3.48 ટકાના વધારા સાથે 1093.17 પોઇન્ટ ઉપર 32,464.29 સ્તર પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 3.43 ટકાના ઉછાળા સાથે 315.85 પોઇન્ટ ઉપર 9512.40 સ્તર  પર ખુલ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ