શેરમાર્કેટ / શેરબજારમાં પણ જોવા મળી કોરોના વાયરસની અસર, 235 અંક તૂટ્યો સેન્સેક્સ

Sensex Nifty Down Due To Coronavirus By 235 Points, Rupee Opens At 19 Paise Slower

અઠવાડિયાના પહેલાં દિવસે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. કોરોના વાયરસની ચિંતાથી વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારો ઘટાડા સાથે બંધ થયા હોવાથી સેન્સેક્સ 235 પોઈન્ટ તૂટ્યો. રૂપિયો પણ 19 પૈસાના ઘટાડા સાથે ખૂલ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ