બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર બજાર ફૂલ ફોર્મમાં! સેન્સેક્સ 1360 તો નિફ્ટીમાં 375 અંકનો ઉછાળો, 7 લાખ કરોડનો નફો

બિઝનેસ / શેર બજાર ફૂલ ફોર્મમાં! સેન્સેક્સ 1360 તો નિફ્ટીમાં 375 અંકનો ઉછાળો, 7 લાખ કરોડનો નફો

Last Updated: 03:55 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Stock Market Latest News : BSE સેન્સેક્સે પ્રથમ વખત 84000 ની સપાટી વટાવી હતી જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ તેની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો

Indian Stock Market : ભારતીય શેરબજાર માટે સપ્તાહનું છેલ્લું સત્ર ઐતિહાસિક સાબિત થયું છે. વાસ્તવમાં આજે BSE સેન્સેક્સે પ્રથમ વખત 84000 ની સપાટી વટાવી હતી જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ તેની રેકોર્ડ ઊંચાઈને સ્પર્શવામાં સફળ રહ્યો હતો. વિગતો મુજબ બેન્કિંગ, ઓટો, આઈટી, એફએનસીજી અને એનર્જી શેરોમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે.

આ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોએ તેમની ચમક પાછી મેળવી હતી આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 1339 પોઈન્ટના ઉછાળા સાથે 84,544 પર બંધ થયો હતો અને નિફ્ટી 403 પોઈન્ટના ઉછાળા સાથે 25,818.70ની સર્વકાલીન ટોચ પર બંધ થયો હતો.

વધુ વાંચો : તહેવારોની સિઝનમાં ઈ-કોમર્સ કંપનીઓની બલ્લે બલ્લે, ઓનલાઈન વેચાણમાં તેજીના સંકેત

રોકાણકારોની સંપત્તિમાં રૂ.7 લાખ કરોડનો વધારો

શેરબજારમાં આ શાનદાર ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 7 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 472.25 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું જે અગાઉના સત્રમાં રૂ. 465.47 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.78 લાખ કરોડનો વધારો થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BSE Indian Stock Market Sensex
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ