માર્કેટ / શેર બજારમાં ભારે લેવાલી સાથે સેન્સેક્સ 40889ની સપાટીએ, Airtelના ભાવમાં સૌથી વધુ 8%નો વધારો

sensex live 25 november 2019 benchmarks start on positive note

શેયર બજારમાં લેવાલીનું જોર યથાવત રહ્યું છે. બપોર બાદના કારોબારમાં સેન્સેક્સ ઓલ-ટાઇમ હાઇ સ્તરે સ્પર્શી ગયો. 100 પોઇન્ટથી ઓછી બઢત સાથે સેન્સેક્સ હવે 450થી વધારે પોઇન્ટ જોડી ચુક્યો છે. નિફ્ટી પણ 12,000થી ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ