તેજી / ઇકોનોમીમાં ઝડપી રિકવરીના RBIના સંકેતના પગલે શેરબજારમાં ઉછાળોઃ સેંસેક્સ પહેલી વાર 45,000ને પાર

sensex hits 45000 first time after rbi upgrade gdp forecast

ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારના રોજ મોનેટરી પોલીસી જાહેર કરી. જેમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતું રિઝર્વ બેંકે ઇકોનોમીમાં ઝડપી રિકવરીના સંકેતના અનુમાનને લઇને ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. જેને લઇને સેંસેક્સે પોતાના ઇતિહાસમાં પહેલી વખત 45,000નો આંકડો પાર કરી લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ