સ્ટોક માર્કેટ / શેરબજારમાં એકાએક જોરદાર તેજી, સેન્સેક્સ ઐતિહાસિક સપાટીઓ વટાવી 41000ને પાર

Sensex hits 41000-mark for first time ever Nifty at lifetime peak

અઠવાડિયાના બીજા દિવસે ભારતીય શેરબજારને વૈશ્વિક સ્તર પર મજૂબતીના સંકેતનો ફાયદો મળ્યો અને સેન્સેક્સ 41 હજારના જાદુઇ આંકડાને પાર કરી દીધો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અંદાજે 200 પોઇન્ટની તેજી સાથે 41,100થી આગળ જોવા મળ્યો અને 41,120 પોઇન્ટના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું. બીજી તરફ નિફ્ટીમાં 50 અંકોની તેજી સાથે 12,125 ના સ્તર પર કારોબાર કરતુ જોવા મળ્યું. સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ