બજેટ ઈમ્પેક્ટ / સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકોઃ નિફ્ટીમાં પણ ઘટાડો

Sensex Drops Over 500 Points; Nifty Near 11600

મોદી સરકાર-૨નું શુક્રવારે રજૂ કરવામાં આવેલ સામાન્ય પૂર્ણ કક્ષાનું બજેટ શેરબજારની અપેક્ષા મુજબ નહીં હોવાથી આજે પણ શેરબજારમાં ચોમેરથી વેચવાલી વચ્ચે સેન્સેક્સમાં 500 કરતાં વધુ પોઇન્ટનો કડાકો બોલી જતાં બજારમાં હાહાકાર મચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ