શેરબજાર / કોરોનાની અસરના પગલે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં જોવા મળ્યો ઉતાર-ચઢાવ

sensex drops 200 pints nifty below down

કોરોના વાયરસનું સંકટ ભારતીય શેરબજારમાં યથાવત્ જોવા મળી રહ્યું છે. જેને લઇને રોકાણકારો હવે શોર્ટ ટર્મ કમાણી કરવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે. એનો મતલબ એ કે કારોબારના સમય દરમિયાન રોકાણ કરવાનું અને કમાણી કરી બહાર નીકળી જવાનું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ