શેરમાર્કેટ / સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 15,700ની નીચે

Sensex down 400 points in last trading session of the week, Nifty down 15,700

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ દબાણ જોવા મળ્યું,  સેન્સેક્સ ફરી 53 હજારની નીચે ગયો જ્યારે નિફ્ટીએ પણ 15,700નું સ્તર ગુમાવ્યું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ