બિઝનેસ / શેરબજારમાં ઈતિહાસનો સૌથી મોટો કડાકો, ગુજરાતના બજેટ કરતાં 5 ગણા રૂપિયાનું ધોવાણ

sensex dives 3100 points because of corona virus

કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કર્યા બાદ ભારતીય શેરબજાર કડડભૂસ થઇ ગયા છે. સવારે માર્કેટ ખૂલ્યા ત્યારથી શેરબજાર સતત ગગડી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ