Budget 2021 / બજેટ બાદ બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 1650 અંકની તેજી, નિફ્ટી 14000ને પાર

sensex crosses 47000 point during budget 2021 22 nirmala sitharaman speech budget 2021

નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટની જાહેરાતોને બજારે જીલી લીધી છે. 2 સરકારી બેંકોના વિનિવેશ, એલઆઈસીનો આઈપીઓ અને બેંકોના રી કેપિટલાઈજેશન સાથે જોડાયેલી બજેટની જાહેરાતોના ચાલતા સૌથી વધારે ઉછાળ બેંકિગ અને નાણા કંપનીઓના શેરમાં જોવા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ