સ્ટોક માર્કેટ / સપ્તાહના પહેલાં જ દિવસે ભારતીય શેરબજારમાં ગાબડું, જુઓ સેન્સેક્સ અને નિફ્ટી કેટલાં પોઇન્ટ્સ ડાઉન

sensex crashed 846.86 points nifty slips India stock market news

સપ્તાહના પહેલાં દિવસે આજે ભારતીય શેરબજારની ખરાબ શરૂઆત થઈ છે. સેન્સેક્સ 846.86 પોઈન્ટ અને નિફ્ટી 183.55 પોઈન્ટ્સના ઘટાડા સાથે જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ