નિરાશા / શેર બજારમાં IT સેક્ટર પડ્યું નબડું, રોકાણકારોના કરોડો સ્વાહા, સેન્સેક્સ 520 અંક તૂટયો, આ શેર પડયાં કમજોર

Sensex closes down 524 points on major decline in IT stocks

 IT શેરોમાં નોંધાયેલા મોટાપાયે ઘટાડાને પગલે સેન્સેક્સ 524 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. તો નિફ્ટી પણ 126 પોઈન્ટ નીચે બંધ થયો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ