માર્કેટ / શેરબજારમાં BSE સેન્સેક્સ 2020 સુધીમાં 45000ની સપાટી પાર કરે તેવી શક્યતા

sensex BSE can go high above 45000 in 2020

ઘરેલુ બ્રોકરેજ કંપની કોટક સિક્યુરિટીઝે એવી આશા વ્યક્ત કરી છે કે શેરબજારનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 2020માં 12.5 ટકા ઊછળીને 45500ની સપાટી વટાવી દેશે. બીએસઇ સેન્સેક્સના ઉછાળામાં બેન્કિંગ શેરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. બ્રોકરેજ કંપનીએ જોકે રોકાણકારોને તાકીદ કરી છે કે તેઓ ખરાબ ગવર્નન્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ