શેર બજાર / સપ્તાહની શરૂઆતમાં જ માઠી બેઠી: સેન્સેક્સ 1000 અંક તૂટયો, અમેરિકાના એક ઝાટકાથી ભારતીય માર્કેટની મજા બગડી

Sensex breaks 1000 mark US shock spoils Indian market

યુએસ બેન્કિંગ સેક્ટરમાં સંકટને પગલે ભારતીય સ્થાનિક શેરબજાર પર નકારાત્મક અસર વર્તાઈ રહી છે. અમેરિકામાં અગાઉ સિલિકોન વેલી અને બાદમાં સિગ્નેચર બેંકને તાળા લાગતા ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો નોંધાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ