SHORT & SIMPLE / મજબૂતી સાથે શેર બજારનું ઓપનિંગ: 218 પોઇન્ટ સાથે સેન્સેક્સ 57 હજારને ક્રોસ, નિફ્ટીએ પણ લગાવી છલાંગ

Sensex and Nifty showed highs as soon as the stock market market opened today on Wednesday

આજે બુધવારે શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 57800ને પાર કરી ગયો છે. આ સિવાય નિફ્ટીએ પણ બજાર ખુલતાની સાથે જ 17000ની ઉપરનું સ્તર દર્શાવ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ