રેકોર્ડ / શેર બજારમાં જોવા મળી તેજીઃ સેંસેક્સ-નિફ્ટીએ બનાવ્યો ઊંચાઇનો નવો રેકોર્ડ

sensex and nifty off record high

શેર બજાર ગુરુવારના રોજ નવા રેકોર્ડસ્તર પર પહોંચ્યું છે. સેંસેક્સ અત્યાર સુધીની પોતાની ઐતિહાસિક ઉંચાઇ પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ 284 પોઇન્ટની તેજી સાથે 44,902 પર ખુલ્યો. સેંસેક્સે પહેલી વાર 44,900નો આંકડો પાર કર્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 102 પોઇન્ટનીતેજી સાથે 13,215 પર ખુલ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ